૧ શમુએલ 25:31 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)31 કારણ વગર રક્તપાત કરવાનો કે, મારા મુરર્બ્બીએ પોતાનું વેર વાળવાનો ખેદ કે મનસંતાપ મારા મુરબ્બીને થશે નહિ. જ્યારે યહોવા મારા મુરબ્બીનું ભલું કરે ત્યારે આ આપની દાસીને યાદ કરજો.” Faic an caibideilપવિત્ર બાઇબલ C.L.31 ત્યારે તમારે કોઈને વિના કારણ મારવા વિષે અથવા તમારું વેર લેવા માટે દુ:ખી થવાનું કે પસ્તાવો કરવાનો રહેશે નહિ. મહોદય, પ્રભુ તમારું ભલું કરે ત્યારે મને તમારી સેવિકાને ભૂલશો નહિ.” Faic an caibideilઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201931 મારા માલિક, આ વાતથી આપને દુઃખ કે ખેદ થવો ના જોઈએ, તમે વગર કારણે રક્તપાત કર્યો નથી કે વેર રાખ્યું નથી. અને જયારે ઈશ્વર આપનું એટલે કે મારા માલિકનું ભલું કરે, ત્યારે આપની સેવિકાને લક્ષમાં રાખજો.” Faic an caibideilપવિત્ર બાઈબલ31 તમે નિર્દોષ માંણસની હત્યાંનાં અપરાધી નહિ બનો, તમે આમ પડશો નહિ. અને યહોવા જ્યારે તમને વિજય અને સફળતા આપે ત્યારે તમાંરી આ દાસીને યાદ કરજો.” Faic an caibideil |