૧ શમુએલ 25:12 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)12 તેથી દાઉદના જુવાનો પોતાને રસ્તે પાછા વળ્યા, ને પાછા આવીને એ સર્વ શબ્દો પ્રમાણે તેને કહ્યું, Faic an caibideilપવિત્ર બાઇબલ C.L.12 દાવિદના માણસોએ પાછા જઇને નાબાલે કહેલી બધી વાત તેને જણાવી. Faic an caibideilઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201912 તેથી દાઉદના જુવાન પુરુષોએ પાછા આવીને સર્વ બાબતો તેને કહી. Faic an caibideilપવિત્ર બાઈબલ12 દાઉદના માંણસો પાછા ફર્યા અને તેમણે દાઉદને આ બધું કહી સંભળાવ્યું. Faic an caibideil |