૧ શમુએલ 24:1 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)1 શાઉલ પલિસ્તીઓની પાછળ પડવાનું પડતું મૂકીને પાછો આવ્યો ત્યારે એમ બન્યું કે, તેને સમાચાર મળ્યા, “જુઓ, દાઉદ એન-ગેદીના રાનમાં છે.” Faic an caibideilપવિત્ર બાઇબલ C.L.1 પલિસ્તીઓ સામેની લડાઇમાંથી પાછા ફર્યા પછી શાઉલને ખબર મળી કે દાવિદ એનગેદી નજીકના વેરાન પ્રદેશમાં છે. Faic an caibideilઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 20191 જયારે શાઉલ પલિસ્તીઓની પાછળ પડવાનું ટાળીને પાછો આવ્યો, ત્યારે તેને એમ કહેવામાં આવ્યું કે, “દાઉદ એન-ગેદીના અરણ્યમાં છે.” Faic an caibideilપવિત્ર બાઈબલ1 પલિસ્તીઓ સાથે યુદ્ધ કરીને શાઉલ પાછો આવ્યો તેને કોઈએ કહ્યું કે, “દાઉદ એન-ગેદીના વગડામાં છુપાયો છે.” Faic an caibideil |