Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




૧ શમુએલ 23:29 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

29 દાઉદ ત્યાંથી નીકળીને એન-ગેદીના ગઢોમાં રહેવા ગયો.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ C.L.

29 દાવિદ ત્યાંથી એનગેદીના ગઢોમાં જઇને સંતાઈ રહ્યો.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

29 દાઉદ ત્યાંથી નીકળીને એન-ગેદીના કિલ્લાઓમાં જઈને રહ્યો.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

29 દાઉદ માંઓનના રણમાંથી નીકળીને એન-ગેદીના ગઢોમાં ગયો.

Faic an caibideil Dèan lethbhreac




૧ શમુએલ 23:29
8 Iomraidhean Croise  

અને તેઓ પાછા ફર્યા, ને એન-મિશ્પાટ (એટલે કાદેશ) આવ્યા, ને અમાલેકીઓના આખા દેશને તથા હાસસ્ત્રોન-તામારમાં રહેનારા અમોરીઓને પણ તેઓએ હરાવ્યા.


કોઈએ આવીને યહોશાફાટને ખબર આપી, “સમુદ્રને પેલે પારથી એટલે અરામમાંથી તમારી વિરુદ્ધ એજ મોટી ફોજ આવે છે; તેઓ હાસસોન-તામાર એટલે એન-ગેદી માં છે.”


મારો પ્રીતમ એન-ગેદની દ્રાક્ષાવાડીઓમાં મેંદીના ફૂલના ગુચ્છા જેવો મને લાગે છે.


વળી તેને તીરે માછીઓ ઊભા રહેશે. એન-ગેદીથી તે એન-એગ્લાઈમ સુધી તો જાળો પાથરવાની જગા થશે. અને મહા સમુદ્રનાં માછલાંની જેમ તેમાં જાતજાતનાં પુષ્કળ માછલાં થશે.


તથા નિશ્બાન તથા ખારાનું નગર તથા એન-ગેદી; છ નગરો તેઓનાં ગામો સહિત.


આથી શાઉલ દાઉદની પાછળ લાગવાથી પાછો ફરીને પલિસ્તીઓની સામે ગયો; માટે તે જગાનું નામ તેઓએ સેલા-હામ્માહલકોથ પાડ્યું.


શાઉલ પલિસ્તીઓની પાછળ પડવાનું પડતું મૂકીને પાછો આવ્યો ત્યારે એમ બન્યું કે, તેને સમાચાર મળ્યા, “જુઓ, દાઉદ એન-ગેદીના રાનમાં છે.”


અને દાઉદે શાઉલની આગળ સોગન ખાધા. અને શાઉલ પોતાને ઘેર ગયો. પણ દાઉદ તથા તેના માણસો ઉપર ચઢીને ગઢમાં ગયા.


Lean sinn:

Sanasan


Sanasan