૧ શમુએલ 23:13 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)13 ત્યારે દાઉદે તથા તેના માણસો, જે આસરે છસો હતા, તે ઊઠીને કઈલામાંથી નીકળી ગયા, ને જ્યાં જવાય ત્યાં જતા રહ્યા. અને શાઉલને સમાચાર મળ્યા કે, “દાઉદ કઈલામાંથી નાસી ગયો છે.” તેથી તેણે ત્યાં જવાનું માંડી વાળ્યું. Faic an caibideilપવિત્ર બાઇબલ C.L.13 તેથી દાવિદ અને તેના માણસો, જેઓ બધા મળીને લગભગ છસો જણ હતા તેમણે તરત જ કઈલા છોડયું અને આગળ વયા. દાવિદ કઈલામાંથી નીકળીને નાસી છૂટયો છે એવું સાંભળતાં શાઉલે પોતાની યોજના પડતી મૂકી. Faic an caibideilઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201913 ત્યારે દાઉદ તથા તેના માણસો, જે આશરે છસો હતા, તેઓ ઊઠીને કઈલામાંથી રવાના થયા અને જવાય ત્યાં જતા રહ્યા. શાઉલને સમાચાર મળ્યા કે દાઉદ કઈલામાંથી નાસી ગયો છે તેથી શાઉલે ત્યાં જવાનું બંધ રાખ્યું. Faic an caibideilપવિત્ર બાઈબલ13 આથી દાઉદ અને તેના આશરે 600 માંણસો તરત જ કઈલાહ છોડી ગયા અને અહીંથી તહીં ભટકતા રહ્યા. જયારે શાઉલને ખબર પડી કે દાઉદ કઈલાહથી ભાગી ગયો છે, ત્યારે તેણે હુમલાનો વિચાર માંડી વાળ્યો. Faic an caibideil |