૧ શમુએલ 20:14 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)14 ફક્ત મારી જિંદગીભર મારા પર યહોવાની કૃપા રાખીને તું મારું મોત ન લાવીશ, એટલું જ નહિ; Faic an caibideilપવિત્ર બાઇબલ C.L.14 અને હવે જો હું જીવતો રહું તો મારા પ્રત્યે પ્રભુના પ્રેમ જેવો પ્રેમ ચાલુ રાખજે અને મને વફાદાર રહેજે. Faic an caibideilઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201914 ફક્ત મારી જિંદગીભર મારા પર ઈશ્વરની કૃપા રાખીને તું મારું મોત ન લાવીશ, એટલું જ નહિ, Faic an caibideilપવિત્ર બાઈબલ14 હું જ્યાં સુધી જીવું ત્યાં સુધી માંરા ઉપર દયા રાખજે, Faic an caibideil |