૧ શમુએલ 18:15 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)15 તે ઘણા ડાહાપણથી વર્તે છે એ જોઈને શાઉલને તેની બીક લાગતી હતી. Faic an caibideilપવિત્ર બાઇબલ C.L.15 દાવિદની સફળતા જોઈને શાઉલ તેનાથી ગભરાતો હતો. Faic an caibideilઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201915 જયારે શાઉલે જોયું કે તે ઘણો સફળ થાય છે, એ જોઈને શાઉલને તેની બીક લાગતી હતી. Faic an caibideilપવિત્ર બાઈબલ15 દાઉદની સફળતા જોઈને શાઉલ તેનાથી વધારે ડરવા લાગ્યો, Faic an caibideil |