Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




૧ શમુએલ 17:5 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

5 તેના માથા પર પિત્તળનો ટોપ હતો, તેણે બખતર પહેરેલું હતું. તે બખતરનું વજન પિત્તળના પાંચ હજાર શેકેલ જેટલું હતું.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ C.L.

5 તેણે તાંબાનો ટોપ અને 50 કિલોગ્રામ વજનનું તાંબાનું બખ્તર પહેર્યું હતું.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

5 તેના માથા ઉપર પિત્તળનો ટોપ હતો અને તેણે બખતર પહેરેલું હતું. તે બખતરનું વજન પિત્તળના પાંચ હજાર શેકેલ જેટલું હતું.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

5 એ ગાથ નગરનો વતની હતો. તે નવ ફૂટ કરતા ઊંચો હતો. તેણે કાંસાનો ટોપ પહેર્યો હતો, અને માંછલીની ચામડી ઉપરના ભીંગડા જેવુ બખતર પહેરેલુ હતું આ કાંસાનાં બખતરનું વજન પાંચ હજાર શેકેલ હતું.

Faic an caibideil Dèan lethbhreac




૧ શમુએલ 17:5
4 Iomraidhean Croise  

ઘોડાઓ પર જીન બાંધો, ને, હે સવારો, તમે [ઘોડા] પર સવાર થાઓ, તમે ટોપ પહેરીને ઊભા રહો; ભાલાઓને ઓપ ચઢાવો, બખતર પહેરો.


વળી, ઉદ્ધારનો ટોપ [પહેરો] , તથા આત્માની તરવાર, જે ઈશ્વરનું વચન છે, તે લો.


ગોલ્યાથ નામે ગાથનો એક યોદ્ધો પલિસ્તીઓની છાવણીમાં બહાર નીકળીને આગળ આવ્યો. તેની ઊંચાઈ છ હાથ અને એક વેંત હતી.


તેને પગે પિત્તળના ખોભળા હતા, ને તેના ખભા વચ્ચે પિત્તળનો ભાલો હતો.


Lean sinn:

Sanasan


Sanasan