૧ શમુએલ 17:11 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)11 અને શાઉલે તથા સર્વ ઇઝરાયલે તે પલિસ્તીના એ શબ્દો સાંભળ્યા, ત્યારે તેઓ ગભરાઈ ગયા, ને ઘણા બીધા. Faic an caibideilપવિત્ર બાઇબલ C.L.11 એ સાંભળીને શાઉલ અને તેના માણસો ગભરાઈને થરથરી ગયા. Faic an caibideilઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201911 જયારે શાઉલે તથા સર્વ ઇઝરાયલે પલિસ્તીએ કહેલા શબ્દો સાંભળ્યાં ત્યારે તેઓ નિરાશ થયા અને ઘણાં ભયભીત થયા. Faic an caibideilપવિત્ર બાઈબલ11 આ સાંભળીને શાઉલ અને તેના માંણસો ભયથી થથરી ગયા. Faic an caibideil |