Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




૧ શમુએલ 17:1 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

1 પછી પલિસ્તીઓએ પોતાનાં સૈન્યોને યુદ્ધ કરવા એકઠાં કર્યાં. તેઓ યહૂદિયાના સોખોમાં એકત્ર થયાં, ને સોખો તથા અઝેકાની વચ્ચે એફેસ-દામ્‍મીમમાં છાવણી નાખી.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ C.L.

1 પલિસ્તીઓનાં સૈન્યો યહૂદિયાના સોખો નામના નગરમાં યુદ્ધને માટે એકત્ર થયાં. સોખો અને અઝેકાની વચ્ચે ‘એફેસ-દામીમ’ એટલે ‘લોહિયાળ સરહદ’ નામની જગ્યાએ તેમણે છાવણી કરી.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

1 હવે પલિસ્તીઓએ પોતાનાં સૈન્યોને યુદ્ધ કરવા સારુ યહૂદિયાના તેઓ સોખોમાં એકત્ર કર્યા, જે યહૂદિયાનું છે. તેઓએ સોખો અને અઝેકાની વચ્ચે એફેસ-દામ્મીમમાં છાવણી નાખી.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

1 પલિસ્તીઓ યહૂદાના લોકો સાથે લડવા તૈયાર થયા અને યહૂદામાં સોખોહ આગળ ભેગા થયા, સૈન્ય ભેગુ થયું અને સોખોહ અને અઝેકાહ વચ્ચે છાવણી નાખી, એફેસ દામ્મીમ બોલાવાતા એક શહરેમાં.

Faic an caibideil Dèan lethbhreac




૧ શમુએલ 17:1
11 Iomraidhean Croise  

પાસ-દામ્મીમમાં તે દાઉદની સાથે હતો, ને ત્યાં જવના ખેતરમાં પલિસ્તીઓ લડાઈને માટે એકત્ર થયા હતા; અને લોકો એમની આગળથી નાસતા હતા.


બેથ-સુર, સોખો, અદુલ્લામ,


પલિસ્તીઓ પણ નીચાણનાં તથા યહૂદિયાની દક્ષિણનાં નગરો પર ચઢાઈ કરીને બેથ-શેમેશ, આયાલોન, ગદેરોથ, સોખો, તિમ્ના તથા ગિમ્ઝો પણ તેઓના કસબાઓ સુદ્ધાં સર કરીને ત્યાં જ વસ્યા.


તે સમયે બાબિલના રાજાનુમ સૈન્ય યરુશાલેમની સામે તથા યહૂદિયામાં બાકી રહેલાં લાખીશ તથા અઝેકા નગરોની સામે લડતું હતું; કેમ કે યહૂદિયાનાં નગરોમાંના બાકી રહેલાં કિલ્લાબંધ નગરો બે જ હતાં.


યાર્મૂથ તથા અદુલ્‍લામ, સોખો તથા અઝેકા;


[એટલે] પલિસ્તીઓના પાંચ સરદારો, તથા સર્વ કનાનીઓ, તથા સિદોનીઓ, ને બાલ-હેર્મોનના પહાડથી હમાથ જવાના માર્ગ સુધી, લબાનોન પર્વતમાં રહેનારા હિવ્વીઓ.


અને ત્રીસ હજાર રથો, છ હજાર સવારો, ને સંખ્યામાં સમુદ્ર કિનારાની રેતીની જેમ લોકોને લઈને પલિસ્તીઓ ઇઝરાયલ સાથે લડવાને એકત્ર થયા. તેઓએ આવીને બેથ-આવેનની પૂર્વ તરફ મિખ્માશમાં છાવણી નાખી.


ત્યારે પછી શાઉલ પલિસ્તીઓની પાછળ પડવાનું છોડીને ચાલ્યો ગયો. અને પલિસ્તીઓ પોતાને ઠેકાણે ગયા.


શાઉલના સર્વ દિવસોમાં પલિસ્તીઓની સાથે દારુણ યુદ્ધ ચાલતું હતું. અને શાઉલ કોઈ પરાક્રમી માણસને કે કોઈ શૂરા માણસને જોતો, તો તે તેને પોતાની પાસે રાખતો.


પલિસ્તીઓએ સાંભળ્યું, કે ઇઝરાયલીઓ મિસ્પામાં એક્ત્ર થયા છે, ત્યારે પલિસ્તીઓના સરદારોએ ઇઝરાયલી લોકો ઉપર ચઢાઈ કરી. અને ઇઝરયલીઓએ એ સાંભળ્યું ત્યારે તેઓ પલિસ્તીઓથી બીધા.


Lean sinn:

Sanasan


Sanasan