૧ શમુએલ 16:23 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)23 અને ઈશ્વર તરફથી દુષ્ટ આત્મા શાઉલ પર આવતો, ત્યારે એમ થતું કે દાઉદ વીણા લઈને વગાડતો; તેથી શાઉલ સાજોતાજો થઈ જતો, ને તે દુષ્ટ આત્મા તેની પાસેથી જતો રહેતો. Faic an caibideilપવિત્ર બાઇબલ C.L.23 તે સમયથી દુષ્ટાત્મા શાઉલ પર આવતો ત્યારે દાવિદ તેની વીણા વગાડતો અને દુષ્ટાત્મા જતો રહેતો અને શાઉલને સારું લાગતું અને તે સાજો થઈ જતો. Faic an caibideilઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201923 ઈશ્વર તરફથી દુષ્ટ આત્મા શાઉલ પર આવતો, ત્યારે એમ થતું કે, દાઉદ વીણા લઈને પોતાના હાથથી વગાડતો. તેથી શાઉલ સાજો તાજો થઈ જતો અને તે દુષ્ટ આત્મા તેની પાસેથી જતો રહેતો. Faic an caibideilપવિત્ર બાઈબલ23 અને જયારે જયારે દેવનો પ્રેર્યો કોઈ દુષ્ટ આત્માં શાઉલમાં પ્રવેશ કરતો ત્યારે દાઉદ વીણા લઈને વગાડતો, એટલે શાઉલને આરામ અને શાંતિ થઇ જતી. દુષ્ટ આત્માં ત્યારે તેને છોડી દેતો અને તે બરાબર થઇ જતો. Faic an caibideil |