૧ શમુએલ 15:34 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)34 ત્યાર પછી શમુએલ રામામાં ગયો; અને શાઉલ પોતાને ઘેર ગિબયામાં ગયો. Faic an caibideilપવિત્ર બાઇબલ C.L.34 પછી શમુએલ રામા ગયો અને શાઉલ રાજા પોતાને ઘેર ગિબ્યામાં ગયો. Faic an caibideilઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201934 ત્યારબાદ શમુએલ રામામાં ગયો, શાઉલ પોતાને ઘરે ગિબયામાં ગયો. Faic an caibideilપવિત્ર બાઈબલ34 પછી શમુએલ રામાંમાં ચાલ્યો ગયો અને, રાજા શાઉલ પોતાને ઘેર ગિબયાહમાં ગયો. Faic an caibideil |