૧ શમુએલ 15:10 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)10 ત્યારે શમુએલ પાસે યહોવાનું એવું વચન આપ્યું, Faic an caibideilપવિત્ર બાઇબલ C.L.10-11 પ્રભુએ શમુએલને કહ્યું, “શાઉલને રાજા બનાવ્યાને લીધે મને દુ:ખ થાય છે, તેણે મારાથી વિમુખ થઈને મારી આજ્ઞાઓ પાળી નથી.” શમુએલ ગુસ્સે થયો અને તેણે આખી રાત પ્રભુને આજીજી કરી. Faic an caibideilઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201910 ત્યારે ઈશ્વરનું વચન શમુએલની પાસે એવું આવ્યું, Faic an caibideilપવિત્ર બાઈબલ10 પછી શમુએલને યહોવાની વાણી સંભળાઈ: Faic an caibideil |