૧ શમુએલ 14:28 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)28 ત્યારે લોકોમાંથી એક જણે કહ્યું, “તારા પિતાએ લોકોને સોગન દઈને સખત હુકમ કર્યો છે, કે જે માણસ આજે કંઈ અન્ન ખાય તે શાપિત થાય.” [આ વખતે] લોકો નિર્ગત થઈ ગયા હતા. Faic an caibideilપવિત્ર બાઇબલ C.L.28 એક માણસે કહ્યું, “બધાં માણસો ભૂખથી નિર્ગત છે, પણ તમારા પિતાજીએ અમને ધમકી આપી છે કે, ‘આજે જે કંઈપણ ખોરાક ખાય તે શાપિત હો.” Faic an caibideilઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201928 અને લોકોમાંથી એક જણે કહ્યું, “તારા પિતાએ લોકોને સોગન આપીને સખત રીતે હુકમ કર્યો છે, ‘જે માણસ આજે અન્ન ખાય તે શાપિત થાય.’ તે સમયે લોકો નિર્બળ થઈ ગયા હતા.” Faic an caibideilપવિત્ર બાઈબલ28 ત્યારે લોકોમાંથી કોઈએ તેને કહ્યું, “તારા પિતાએ લોકોને સમ દીધા છે કે, ‘આજે જે કોઈ કાંઈ ખાશે તેના ઉપર શાપ ઊતરશે.’ તેથી જ આ બધા લોકો ભૂખથી અર્ધા થઈ ગયા છે.” Faic an caibideil |