૧ શમુએલ 14:26 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)26 અને વનમાં લોકો આવ્યા ત્યારે, જુઓ, મધ ટપક્તું હતું, પણ કોઈએ પોતાનો હાથ મોઢે લગાડ્યો નહિ, કેમ કે લોકો પેલા સોગનથી બીતા હતા. Faic an caibideilપવિત્ર બાઇબલ C.L.26 વૃક્ષો પરના મધપૂડામાંથી મધ ટપકતું હતું, પરંતુ કોઈએ તે હાથથી ચાખ્યું પણ નહિ. કારણ, તેઓ સૌ શાઉલના શાપથી ડરતા હતા. Faic an caibideilઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201926 લોકોએ વનમાં પ્રવેશ કર્યો ત્યારે, મધ ટપકતું હતું, પણ કોઈએ પોતાના હાથથી મધ લઈને ચાખ્યું નહિ કેમ કે તેઓ સોગનથી બીતા હતા. Faic an caibideilપવિત્ર બાઈબલ26 તેઓ મધપૂડા સુધી ગયા છતાં શાઉલને આપેલા સોંગદને કારણે કોઇએ તે ખાધું નહિ. Faic an caibideil |