Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




૧ શમુએલ 14:2 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

2 શાઉલે ગિબયાના છેક છેવાડા ભાગમાં મિગ્રોનમાં દાડમના એક ઝાડ નીચે મુકામ કર્યો હતો. તેની સાથેના લોક આસરે છસો માણસ હતા.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ C.L.

2 શાઉલે ગિબ્યાથી થોડે દૂર મિગ્રોનમાં દાડમના વૃક્ષ હેઠળ છાવણી નાખી હતી. તેની સાથે છસો માણસો હતા.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

2 શાઉલ ગિબયાના છેક અંતિમ ભાગમાં મિગ્રોનમાં દાડમના એક ઝાડ નીચે રોકાયો. આશરે છસો માણસો તેની સાથે હતા,

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

2 શાઉલે પહાડની કિનારે આવેલા મિગ્રોનમાં દાડમના ઝાડ નીચે મુકામ કર્યો હતો. તે ખળાની નજીક હતું. તેની સાથે લગભગ 600 સૈનિકો હતાં.

Faic an caibideil Dèan lethbhreac




૧ શમુએલ 14:2
4 Iomraidhean Croise  

હવે એક દિવસ એવું બન્યું કે શાઉલના દીકરા યોનાથાને પોતાના શસ્‍ત્રવાહક જુવાનને કહ્યું, “ચાલ આપણે પલિસ્તીઓનું લશ્કર જે પેલી તરફ છે ત્યાં જઈએ.” પણ પોતાના પિતાને તેણે એ વિષે કંઈ કહ્યું નહિ.


અને શાઉલે સાંભળ્યું, “દાવિદ તથા તેની સાથેના માણસોનો પત્તો મળ્યો છે.” આ સમયે શાઉલ તો ગિબયામાં, રામામાંના આમલીના ઝાડ નીચે, પોતાના હાથમાં ભાલો રાખીને બેઠો હતો, ને તેના સર્વ ચાકરો તેની આસપાસ ઊભા હતા.


Lean sinn:

Sanasan


Sanasan