Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




૧ શમુએલ 14:14 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

14 એક એકર જમીનમાં અડધા ચાસની લંબાઈ જેટલામાં, યોનાથાને તથા તેના શસ્‍ત્રવાહકે જે પહેલી કતલ કરી તે આસરે વીસ માણસની હતી.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ C.L.

14 એ પ્રથમ ક્તલમાં યોનાથાન અને યુવાને એક ઝુંસરી જેટલી પહોળાઈ અને અર્ધા ચાસ જેટલી લંબાઈના વિસ્તારમાં લગભગ વીસ માણસો મારી નાખ્યા.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

14 એક એકર જમીનમાં અડધા ચાસની લંબાઈ જેટલામાં યોનાથાને તથા તેના શસ્ત્રવાહકે જેઓની પ્રથમ કતલ કરી તેઓ આશરે વીસ માણસો હતા.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

14 આ પહેલા હુમલામાં, યોનાથાને અને તેના મદદગારે આશરે દોઢ એકર ક્ષેત્રમાં વીસેક માંણસોને મોતને ઘાટ ઉતાર્યા.

Faic an caibideil Dèan lethbhreac




૧ શમુએલ 14:14
5 Iomraidhean Croise  

જો, તે હમણાં કોઈ ગુફામાં કે [બીજે] કોઈ સ્થળે સંતાયેલા હશે. જો શરૂઆતમાં જ આપણાંમાંના કેટલાક પડશે, ત્યારે એમ થશે કે જે કોઈ તે સાંભળશે તે કહેશે કે, ‘આબ્શાલોમના પક્ષના લોકોનો ઘાણ વળ્યો છે.’


પછી તેને ગધેડાનું તાજું જડબું મળ્યું; પોતાનો હાથ લંબાવી તે લઈને તે વડે તેણે એક હજાર માણસોને મારી નાખ્યા.


ત્યારે તેણે એક જુવાનને, એટલે પોતાના શસ્‍ત્રવાહકને, ઉતાવળથી બોલાવીને કહ્યું, “તારી તરવાર કાઢીને મને મારી નાખ, જેથી લોક એમ ન કહે કે એક સ્‍ત્રીએ [અબીમેલેખને] મારી નાખ્યો.” તે જુવાને તેની આરપાર [તરવાર] ભોંકી દીધી. એટલે તે મરી ગયો.


યોનાથાન ઘૂંટણિયે પડીને ચઢ્યો, ને તેનો શસ્‍ત્રવાહક તેની પાછળ પાછળ [ચઢ્યો] ; યોનાથાન આગળ તેઓ પડ્યા, ને તેની પાછળ તેના શસ્‍ત્રવાહકે તેઓને મારી નાખ્યા.


અને છાવણીમાં, રણક્ષેત્રમાં તથા સર્વ લોકમાં ભય વ્યાપ્યો. લશ્કર તથા લૂંટનારા પણ થથરી ઊઠ્યા. અને ભૂમિ પણ કંપી. એમ ઘણી મોટી ધ્રૂજારી વ્યાપી ગઇ.


Lean sinn:

Sanasan


Sanasan