૧ શમુએલ 14:10 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)10 પણ જો તેઓ એમ કહે કે અમારી પાસે ઉપર આવો, તો આપણે ઉપર જઈશું:કેમ કે યહોવાએ તેઓને આપણા હાથમાં સોંપી દીધા છે, અને એ આપણે માટે ચિહ્ન થશે.” Faic an caibideilપવિત્ર બાઇબલ C.L.10 પણ જો તેઓ આપણને તેમની પાસે બોલાવે તો આપણે જઈશું. કારણ, પ્રભુ આપણને તેમના ઉપર વિજય પમાડશે તેનું એ ચિહ્ન થશે.” Faic an caibideilઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201910 પણ જો તેઓ કહેશે, ‘અમારી પાસે ઉપર આવો,’ તો પછી આપણે ઉપર જઈશું; કેમ કે ઈશ્વરે તેઓને આપણા હાથમાં સોંપી દીધા છે. એ આપણે સારુ ચિહ્ન થશે.” Faic an caibideilપવિત્ર બાઈબલ10 પણ જો તેઓ એમ કહે કે, ‘અહી અમાંરી પાસે ઉપર આવો.’ તો આપણે ઉપર જઈશું. કારણ, યહોવા આપણને તેમને હરાવવા દેશે. એ આપણ માંટે એંધાણી રહેશે.” Faic an caibideil |