૧ શમુએલ 10:15 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)15 શાઉલના કાકાએ કહ્યું, “શમુએલે તમને શું કહ્યું, એ કૃપા કરીને મને કહે.” Faic an caibideilપવિત્ર બાઇબલ C.L.15 શાઉલના ક્કાએ પૂછયું, “તેણે તમને શું કહ્યું?” Faic an caibideilઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201915 શાઉલના કાકાએ કહ્યું, “મને કૃપા કરીને કહે કે શમુએલે તમને શું કહ્યું?” Faic an caibideilપવિત્ર બાઈબલ15 શાઉલના કાકાએ પૂછયું, “મને કહો, તેણે તમને શું કહ્યું?” Faic an caibideil |