૧ શમુએલ 10:12 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)12 અને તે જ જગાના એક રહેવાસીએ ઉત્તર આપ્યો, “તેઓનો પિતા કોણ છે?” એ ઉપરથી એવી કહેવત ચાલી કે, “શું શાઉલ પણ પ્રબોધકોમાં છે?” Faic an caibideilપવિત્ર બાઇબલ C.L.12 ત્યાંના એક રહેવાસીએ પૂછયું, “બીજાઓ વિષે શું? શું તેમના પૂર્વજો સંદેશવાહકો છે?” એ ઉપરથી એવી કહેવત પડી કે, “શું શાઉલ પણ સંદેશવાહક બની ગયો છે?” Faic an caibideilઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201912 તે જગ્યાના એક જણે ઉત્તર આપીને કહ્યું, “તેઓનો પિતા કોણ છે?” આ કારણથી, એવી કહેવત પડી, “શું શાઉલ પણ પ્રબોધકમાંનો એક છે?” Faic an caibideilપવિત્ર બાઈબલ12 ત્યારે ત્યાં રહેનાર એક માંણસે ઉત્તર આપ્યો, “તેઓના બાપ કોણ છે?” ત્યારબાદ આ કહેવત પ્રખ્યાત થઇ: “શું શાઉલ પણ પ્રબોધકોમાંથી એક છે?” Faic an caibideil |