૧ શમુએલ 1:16 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)16 તારી દાસીને બલિયાલ પુત્રી તરીકે ગણીશ નહિ, કેમ કે અતિશય દુ:ખ તથા કલેશને લીધે હું અત્યાર સુધી બોલી છું.” Faic an caibideilપવિત્ર બાઇબલ C.L.16 મારા અતિશય દુ:ખ અને શોકને લીધે હું એવી રીતે પ્રાર્થના કરતી હતી.” Faic an caibideilઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201916 “તારી દાસી ખરાબ છે એવું માનીશ નહિ; કેમ કે હું અત્યાર સુધી અતિશય ચિંતા અને ગમગીનીમાં બોલતી રહેલી છું.” Faic an caibideilપવિત્ર બાઈબલ16 મને એવી પતિત ના માંનશો. પણ આ બધો વખત હું માંરી વ્યથા અને દુ:ખોની બહાર થઇ દેવને પ્રાર્થના કરતી હતી.” Faic an caibideil |