૧ શમુએલ 1:12 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)12 અને એમ થયું કે તે યહોવાની આગળ પ્રાર્થના કરવામાં તલ્લીન હતી, ત્યારે એલી તેના મોં તરફ તાકીને જોતો હતો. Faic an caibideilપવિત્ર બાઇબલ C.L.12 હાન્નાએ લાંબો સમય પ્રભુને પ્રાર્થના કર્યા કરી અને એલી તેના હોઠ સામે જોઈ રહ્યો હતો. Faic an caibideilઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201912 જયારે ઈશ્વરની આગળ સતત પ્રાર્થના કરવામાં તે મશગૂલ હતી, ત્યારે એલીએ તેના મુખ તરફ જોયું. Faic an caibideilપવિત્ર બાઈબલ12 આમ લાંબા સમય સુધી હાન્નાએ યહોવા સમક્ષ પ્રાર્થના કરી એલીએ જોયું કે માંત્ર તેના હોઠ હાલતા હતા. Faic an caibideil |