૧ રાજા 9:24 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)24 પણ ફારુનની પુત્રી દાઉદનગરમાંથી નીકળીને તેને માટે [સુલેમાને] જે મહેલ બાંધ્યો હતો તેમાં આવી; તે વખતે [સુલેમાને] મિલ્લો બાંધ્યું. Faic an caibideilપવિત્ર બાઇબલ C.L.24 ઇજિપ્તના રાજાની દીકરી શલોમોનની પત્ની દાવિદનગરમાંથી શલોમોને તેને માટે બાંધેલા મહેલમાં રહેવા ગઈ તે પછી શલોમોને શહેરની પૂર્વગમની જમીનમાં પુરાણ કર્યું. Faic an caibideilઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201924 ફારુનની પુત્રી દાઉદ નગરથી સુલેમાને તેને માટે બંધાવેલા રાજમહેલમાં ગઈ અને ત્યાર પછી સુલેમાને મિલ્લોનગર બંધાવ્યુ. Faic an caibideilપવિત્ર બાઈબલ24 ત્યારબાદ ફારુનની પુત્રી દાઉદ નગરથી સુલેમાંને તેને માંટે બંધાવેલા રાજમહેલમાં ગઈ અને ત્યાર પછી સુલેમાંને મિલ્લો બંધાવ્યો. Faic an caibideil |