Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




૧ રાજા 9:17 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

17 સુલેમાને દેશમાં ગેઝેર, નીચલું બેથ-હોરોન,

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ C.L.

17 વળી, શલોમોને તેને ફરીથી બંધાવ્યું.) શલોમોને વેઠિયાઓ પાસે નીચાણનું બેથહોરોન,

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

17 તેથી સુલેમાને ગેઝેર, નીચાણનું બેથ-હોરોન,

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

17 અને સુલેમાંને ગેઝેર નીચાણનો બેથહોરોન,

Faic an caibideil Dèan lethbhreac




૧ રાજા 9:17
5 Iomraidhean Croise  

અને ઇઝરાયલની આગળ યહોવાએ તેઓને હરાવ્યા, ને ગિબ્યોન આગળ તેઓને મારીને તેણે તેઓનો મોટો સંહાર કર્યો, ને બેથ-હોરોન ઘાટને માર્ગે તેઓની પાછળ પડીને અઝેકા સુધી ને માક્કેદા સુધી તે તેઓને મારતો ગયો.


અને પશ્ચિમ તરફ યાફલેટીઓની સીમા સુધી, નીચલા બેથ-હોરોણી સીમઅ સુધી, નીચલા બેથ-હોરોણી સીમા છેક ગેઝેર સુધી ઊતરી; અને તેનો છેડો સમુદ્ર આગળ આવ્યો.


એલ્તકે, ગિબ્બથોન, બાલાથ;


અને કિબ્સાઈમ ને તેનાં ગૌચર, તથા બેથ-હોરોન ને તેનાં ગૌચર:એ ચાર નગરો તેઓને આપ્યાં.


Lean sinn:

Sanasan


Sanasan