૧ રાજા 9:12 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)12 સુલેમાને હીરામને જે નગરો આપ્યાં હતાં તે જોવા માટે તે તૂરમાંથી આવ્યો; પણ તે તેને ગમ્યાં નહિ. Faic an caibideilપવિત્ર બાઇબલ C.L.12 હિરામ તે જોવા ગયો, પણ તેને તે ગમ્યાં નહિ. Faic an caibideilઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201912 સુલેમાને આપેલાં ગામો જોવા માટે હીરામ તૂરથી ત્યાં આવ્યો પણ એ ગામો તેને ગમ્યાં નહિ. Faic an caibideilપવિત્ર બાઈબલ12 પણ જયારે હીરામ તેને સુલેમાંને આપેલાં ગામો જોવા માંટે તૂરથી ગયો ત્યારે તેને એ ગામોથી સંતોષ ન થયો, Faic an caibideil |