૧ રાજા 8:49 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)49 તો તમારા રહેઠાણ આકાશમાં તેઓની પ્રાર્થના તથા તેઓની યાચના તમે સાંભળજો, ને તેમના પક્ષની હિમાયત કરજો; Faic an caibideilપવિત્ર બાઇબલ C.L.49 તો તમે તેમની પ્રાર્થનાઓ સાંભળજો. તમારા નિવાસસ્થાન આકાશમાંથી તેમનું સાંભળજો અને તેમના પક્ષની હિમાયત કરજો. Faic an caibideilઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201949 તો તમારા રહેઠાણ આકાશમાં તેઓની પ્રાર્થના, વિનંતિ તમે સાંભળજો અને તેમની મદદ કરજો. Faic an caibideilપવિત્ર બાઈબલ49 તો તમે સ્વર્ગમાં તમાંરા નિવાસમાંથી જો જો અને તેમની વિનવણી સાંભળજો; તેઓ પ્રત્યે ન્યાયપૂર્વક વર્તજો. Faic an caibideil |