૧ રાજા 8:18 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)18 પણ યહોવાએ મારા પિતા દાઉદને કહ્યું, ’મારા નામને અર્થે મંદિર બાંધવું એ તારા હ્રદયમાં એ હતું, અને તારા હ્રદયમાં એ હતું એ તેં સારું કર્યું; Faic an caibideilપવિત્ર બાઇબલ C.L.18 પણ પ્રભુએ તેમને કહ્યું હતું, ‘મારે નામે મારી ભક્તિ કરવા માટે મંદિર બાંધવાની તારી ઇચ્છા તો સારી છે, Faic an caibideilઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201918 પરંતુ ઈશ્વરે મારા પિતા દાઉદને કહ્યું, ‘મારા નામને અર્થે ભક્તિસ્થાન બાંધવાનું તારા હૃદયમાં રાખ્યું હતું, એ તેં સારું કર્યું હતું. Faic an caibideilપવિત્ર બાઈબલ18 પરંતુ યહોવાએ તેને કહ્યું, ‘માંરા નામનું મંદિર બાંધવાનો તેં નિર્ણય કર્યો છે, અને એ વિચાર સારો છે, Faic an caibideil |