૧ રાજા 7:41 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)41 એટલે બે થાંભલા, તે થાંભલાની ટોચો પરના કળશના બે ઘુંમટ, તથા થાંભલાની ટોચો પરના કળશના બે ઘુંમટ ઢાંકવા માટે બે જાળી; Faic an caibideilઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201941 એટલે બે સ્તંભો, સ્તંભોની ટોચ પરના કળશના બે ઘુંમટ તથા સ્તંભોની ટોચ પરના કળશના બે ઘુંમટ ઢાંકવા બે જાળી બનાવી હતી. Faic an caibideilપવિત્ર બાઈબલ41 તેણે 2 થાંભલા, અને કળશ અને સ્તંભની ટોચ પરના ઘુંમટને ઢાંકતી બે જાળી બનાવી હતી. Faic an caibideil |