૧ રાજા 7:34 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)34 દરેક ચોતરાને ચાર ખૂણે ચાર ટેકા હતા, તેના ટેકા ચોતરાની સાથે જ સળંગ જોડેલા હતા. Faic an caibideilપવિત્ર બાઇબલ C.L.34 પ્રત્યેક જળગાડીના તળિયાના ખૂણાઓએ ચાર હાથ હતા અને તે જળગાડીની સાથે અખંડ જોડેલા હતા. Faic an caibideilઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201934 દરેક ચોતરાને ચાર ખૂણે ચાર ટેકાઓ હતા, તેના ટેકા ચોતરાની સાથે જ સળંગ બનાવેલા હતા. Faic an caibideilપવિત્ર બાઈબલ34 દરેક ઘોડીને ચાર ખૂણે ચાર ટેકાઓ હતા, તે બધાં ઘોડીની સાથે એક જ ટૂકડામાંથી બનાવેલાં હતાં. Faic an caibideil |