૧ રાજા 7:33 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)33 પૈડાની બાનાવટ રથના પૈડાની બનાવટ જેવી હતી. તેમની ધરીઓ, તેમની વાટો, તેમના આરા તથા તેમનાં નાભિચક્કરો એ બધાં ઢળેલાં હતાં. Faic an caibideilપવિત્ર બાઇબલ C.L.33 તેનાં પૈડાં રથનાં પૈડાં જેવા હતાં. તેમની ધરીઓ, વાટો, આરાઓ અને નાભિ ચક્કરો તાંબાના હતાં. Faic an caibideilઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201933 પૈડાંની બનાવટ રથના પૈડાંની બનાવટ જેવી હતી. તેમની ધરીઓ, તેમની વાટો, તેમના આરા તથા તેમનાં નાભિચક્કરો એ બધા ઢાળેલાં હતાં. Faic an caibideilપવિત્ર બાઈબલ33 પૈડાંનો ઘાટ રથના પૈડાં જેવો હતો. તેમની ધરીઓ, તેમની વાટો તેમના આરા તથા તેમનાં ચક્ર એ બધાં કાંસાના બનેલાં હતાં. Faic an caibideil |