૧ રાજા 7:18 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)18 એ પ્રમાણે તેણે થાંભલા કર્યાં. [દરેક] થંભળાની ટોચ પરનો કળશ ઢાંકવાની જે જાળી તે પર ચારેબાજુ બે હાર હતી, બીજા કળશ માટે તેણે એમ જ કર્યું. Faic an caibideilપવિત્ર બાઇબલ C.L.18 અને સાથે તાંબાનાં દાડમની બે હારો પણ હતી. Faic an caibideilઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201918 આ પ્રમાણે હુરામે બે સ્તંભો બનાવ્યા. હુરામે એક સ્તંભની ટોચ પરનો કળશ ઢાંકવાની જે જાળી તે પર ચારેબાજુ દાડમની બે હારમાળા બનાવી, બીજા કળશ માટે પણ તેણે એમ જ કર્યું. Faic an caibideilપવિત્ર બાઈબલ18 કળશ પર મૂકવા માંટે તેણે દરેક જાળીની ગૂંથણીની આસપાસ દાડમની બે હારમાંળા બનાવી. Faic an caibideil |