૧ રાજા 6:25 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)25 બીજો કરુબ દશ હાથનો હતો, બન્ને કરુબો એક માપ તથા એક ઘાટના હતા. Faic an caibideilઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201925 બીજા કરુબની બે પાંખો વચ્ચેનું અંતર પણ દસ હાથ હતું, બન્ને કરુબો કદ અને આકારમાં સરખા જ હતા. Faic an caibideilપવિત્ર બાઈબલ25 બીજા કરૂબની બે પાંખો વચ્ચેનું અંતર પણ 10 હાથ હતું, બંને કરૂબો કદ અને આકારમાં સરખા જ હતા. Faic an caibideil |