૧ રાજા 3:17 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)17 એક સ્ત્રીએ કહ્યું, “હે મારા મુરબ્બી, હું તથા આ સ્ત્રી એક જ ઘરમાં રહીએ છીએ.જે ઘરમાં હું તેની સાથે રહેતી હતી તેમાં મને બાળકનો પ્રસવ થયો. Faic an caibideilપવિત્ર બાઇબલ C.L.17 એકે કહ્યું, “હે રાજા, મારા માલિક, હું અને આ સ્ત્રી એક જ ઘરમાં રહીએ છીએ. એ જ ઘરમાં મને છોકરો જન્મ્યો. Faic an caibideilઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201917 તેમાંની એક સ્ત્રીએ કહ્યું, “હે મારા માલિક, હું તથા આ સ્ત્રી એક જ ઘરમાં રહીએ છીએ અને જે ઘરમાં હું તેની સાથે રહું છું તેમાં મેં એક બાળકને જન્મ આપ્યો. Faic an caibideilપવિત્ર બાઈબલ17 પહેલી બોલી, “નામદાર, આ બાઈ અને હું એક જ ઘરમાં રહીએ છીએ. એક પુત્રને મેં ઘરમાં જન્મ આપ્યો એ જ્યારે ત્યાં માંરી સાથે હતી. Faic an caibideil |