૧ રાજા 20:8 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)8 અને સર્વ વડીલોએ તથા સર્વ લોકોએ તેને કહ્યું, “તમારે [તેનું] સાંભળવું નહિ, તથા [કંઈ પણ] કબૂલ કરવું નહિ.” Faic an caibideilપવિત્ર બાઇબલ C.L.8 આગેવાનોએ અને લોકોએ કહ્યું, “તેનું કંઈ સાંભળશો નહિ કે તેને તાબે થશો નહિ.” Faic an caibideilઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 20198 સર્વ વડીલોએ તથા સર્વ લોકોએ આહાબને કહ્યું, “તારે તેનું સાંભળવું નહિ અને તેની માગણી પૂરી કરવી નહિ.” Faic an caibideilપવિત્ર બાઈબલ8 બધા જ વડીલો-અગ્રણીઓ અને લોકો-સેનાએ સલાહ આપી, “તારે તેના કહેવા પર ધ્યાન આપવું નહિ અને તેની માંગણી પૂરી કરવી નહિ.” Faic an caibideil |