૧ રાજા 20:41 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)41 અને તેણે ઉતાવળથી પોતાની આંખ પરથી પટકો કાઢી નાખ્યો, એટલે ઇઝરયલના રાજાએ તેને ઓળખ્યો કે તે પ્રબોધકોમાંનો છે. Faic an caibideilપવિત્ર બાઇબલ C.L.41 સંદેશવાહકે પોતાના મોં પરથી વ કાઢી નાખ્યું એટલે રાજાએ તરત જ તેને ઓળખ્યો કે તે એક સંદેશવાહક છે. Faic an caibideilઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201941 પછી તરત જ તે પ્રબોધકે તેની આંખ પર બાંધેલો પાટો છોડી નાખ્યો અને ઇઝરાયલના રાજાએ તેને ઓળખી કાઢયો કે, આ તો પ્રબોધકોમાંનો એક છે. Faic an caibideilપવિત્ર બાઈબલ41 તરત જ યુવાન પ્રબોધકે આંખ પર બાંધેલો પાટો છોડી નાખ્યો અને ઇસ્રાએલના રાજાએ તેને ઓળખી કાઢયો કે, આ તો પ્રબોધક છે. Faic an caibideil |