૧ રાજા 20:40 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)40 હવે તારો દાસ અહીંતહીં કામમાં ગુંથાયેલો હતો, એટલામાં પેલો જતો રહ્યો.” અને ઇઝરાયલના રાજાએ તેને કહ્યું, “તારો ન્યાય એ જ પ્રમાણે થશે; તેં પોતે તે કામનો ન્યાય ચૂકવ્યો છે.” Faic an caibideilપવિત્ર બાઇબલ C.L.40 પણ હું બીજા કામમાં રોક્યેલો હતો, અને પેલો માણસ નાસી છૂટયો.” રાજાએ જવાબ આપ્યો, “તેં પોતે જ તારી સજા જાહેર કરી છે અને તારે દંડ ચૂકવવો પડશે.” Faic an caibideilઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201940 પણ હું અહીં તહીં કામમાં વ્યસ્ત હતો, એવામાં તે જતો રહ્યો. “પછી ઇઝરાયલના રાજાએ તેને કહ્યું, “તને એ સજા થવી જ જોઈએ - તેં પોતે જ એ નિર્ણય કર્યો છે.” Faic an caibideilપવિત્ર બાઈબલ40 પણ હું કોઈને કોઈ કામમાં રોકાયેલો હતો, એવામાં તે અદૃશ્ય થઈ ગયો.” ઇસ્રાએલના રાજાએ કહ્યું, “તને એ જ સજા થવી જોઈએ. તેં જાતે જ ફેંસલો આપ્યો છે.” Faic an caibideil |