Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




૧ રાજા 2:42 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

42 એટલે રાજાએ માણસ મોકલીને શિમઈને તેડાવીને તેને કહ્યું, શું મેં તને યહોવાના સોગન ખવડાવીને આગ્રહથી કહ્યું નહોતું કે, જો તું અહીંથી નીકળીને કયાંય પણ જઈશ, તો જરૂર જાણજે કે તે દિવસે નક્કી તારું મોત છે? અને તેં મને કહ્યું હતું કે, જે વાત મેં સાંભળી છે તે ઠીક છે.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ C.L.

42 તેથી તેણે શિમઈને બોલાવીને કહ્યું, “મેં તને પ્રભુને નામે સોગંદ લેવડાવીને યરુશાલેમ છોડવા ના પાડી હતી. મેં તને ચેતવણી આપી હતી કે જો તું તેમ કરીશ તો જરૂર માર્યો જઈશ.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

42 ત્યારે રાજાએ માણસ મોકલીને શિમઈને બોલાવડાવીને કહ્યું, “શું મેં તને યહોવાહના સમ આપીને આગ્રહથી કહ્યું ન હતું, ‘જો તું અહીંથી રવાના થઈને ક્યાંય પણ જઈશ, તો જરૂર જાણજે કે તે દિવસે ચોક્કસ તારું મરણ થશે?’ પછી તેં મને કહ્યું હતું, ‘તું જે કહે છે તે સારું છે.’”

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

42 પછી માંણસ મોકલીને તેણે તેને બોલાવડાવ્યો અને કહ્યું, “મેં તને યહોવાના સમ નહોતા લેવડાવ્યા, મેં તને સખત ચેતવણી નહોતી આપી કે, તું જે દિવસે શહેર છોડીને બીજે જશે તે દિવસે જરૂર મોંત આવ્યું સમજજે! અને તેં કહ્યું હતું કે, સારું, હું એ પ્રમાંણે કરીશ.

Faic an caibideil Dèan lethbhreac




૧ રાજા 2:42
6 Iomraidhean Croise  

શિમઈ યરુશાલેમથી [નીકળી] ગાથ ગયો હતો ને પાછો આવ્યો હતો, તેની ખબર સુલેમાનને મળી.


તો યહોવાના સમનો, તથા મેં તને જે આજ્ઞા ફરમાવેલી તેનો અમલ તેં શા માટે કર્યો નથી?”


જેની દષ્ટિમાં નીચ માણસ ધિક્કારપાત્ર છે; પણ જે યહોવાના ભક્તોને માન આપે છે, અને જે પોતાના હિત વિરુદ્ધ સોગન ખાઈને ફરી જતો નથી;


પણ પિતાએ પોતાના નોકરોને કહ્યું કે, ‘સારામાં સારો જામો જલદી કાઢીને એને પહેરાવો; એને હાથે વીટીં પહેરાવો, પગમાં જોડા પહેરાવો.


તેણે તેને કહ્યું, ‘ઓ ભૂંડા‍ ચાકર, તારા પોતાના મોંથી હું તારો ન્યાય કરીશ. હું કઠણ માણસ છું, મેં જે મૂક્યું ન હોય, તે હું ઉઠાવું છું, અને જે વાવ્યું ન હોય તે હું કાપું છું, એમ તું જાણતો હતો,


Lean sinn:

Sanasan


Sanasan