Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




૧ રાજા 18:8 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

8 એલિયાએ તેને ઉત્તર આપ્યો, “હા હું જ છું. જા, તારા માલિકને કહે કે, જો એલિયા આવ્યો છે.”

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ C.L.

8 તેણે જવાબ આપ્યો, “હા, હું એલિયા છું. જા, તારા માલિક રાજાને કહે કે હું અહીં છું.”

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

8 એલિયાએ તેને જવાબ આપ્યો. “હા, હું તે જ છું. જા તારા માલિક આહાબને કહે, ‘જો, એલિયા અહીં છે.”

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

8 એલિયાએ કહ્યું, “હા, જા અને તારા ધણીને (આહાબ) કહે કે એલિયા અહીં છે.”

Faic an caibideil Dèan lethbhreac




૧ રાજા 18:8
5 Iomraidhean Croise  

અને આહાબે પોતાના ઘરના કારભારી ઓબાદ્યાને બોલાવ્યો. (હવે ઓબાદ્યા તો યહોવાથી ઘણો બીતો હતો,


૧ શમુ.અને ઓબાદ્યા માર્ગમાં હતો ત્યારે, જુઓ, એલિયા તેને મળ્યો.ઓબાદ્યાએ એલિયાને ઓળખીને સાષ્ટાંગ દંડવત્ પ્રણામ કર્યા અને પૂછ્યું, “હે મારા મુરબ્બી એલિયા, એ શું તમે છો?”


ઓબાદ્યાએ કહ્યું, “મેં શો અપરાધ કર્યો છે કે તમે મને મારી નંખાવવા માટે આ તમારા સેવકને આહાબના હાથમાં સોંપવા ઇચ્છો છો?


દરેકને તેના જે હક હોય તે આપો:જેને કરનો હોય તેને કર, જેને દાણનો તેને દાણ; જેને બીકનો તેને બીક; જેને માનનો તેને માન.


Lean sinn:

Sanasan


Sanasan