૧ રાજા 18:44 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)44 અને સાતમી વારે ચાકરે કહ્યું, “જુઓ, માણસની હથેલી જેવડો નાનો મેઘ સમુદ્રમાંથી ઉપર ચઢે છે.” એલિયાએ કહ્યું, “ઉપર જઈને આહાબને કહે કે, [તારો રથ] જોડીને નીચે ઊતરી પડ કે, વરસાદ તને અટકાવે નહિ.” Faic an caibideilપવિત્ર બાઇબલ C.L.44 તે સાતમી વખત પાછો ફર્યો ત્યારે તેણે કહ્યું, “મેં સમુદ્રમાંથી માણસની હથેલી જેટલું નાનું વાદળ ચડતું જોયું.” એલિયાએ તેના નોકરને કહ્યું, “આહાબ રાજા પાસે જઈને તેને કહે કે વરસાદ તેને રોકે તે પહેલાં તેના રથમાં બેસી ઘેર ચાલ્યો જાય.” Faic an caibideilઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201944 સાતમી વખતે તે ચાકર બોલ્યો, “જો, માણસના હાથની હથેળી જેટલું નાનું વાદળું સમુદ્રમાંથી ઉપર ચઢે છે.” ત્યારે એલિયાએ જવાબ આપ્યો કે, “ઉપર જઈને આહાબને કહે, વરસાદ તને અટકાવે તે પહેલાં રથ જોડીને નીચે ઊતરી આવ.” Faic an caibideilપવિત્ર બાઈબલ44 સાતમી વખતે તે બોલ્યો, “માંણસના હાથના માંપનું નાનું વાદળું દરિયામાંથી પર ચઢે છે.” ત્યારે એલિયાએ કહ્યું, “હવે જઈને આહાબને કહે, રથ જોડીને ચાલ્યો જા, નહિ તો વરસાદ તેને રોકી રાખશે.” Faic an caibideil |