૧ રાજા 17:7 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)7 કેટલીક મુદત પછી એમ થયું કે, તે નાળું સુકાઈ ગયું, કેમ કે દેશમાં વરસાદ વરસ્યો ન હતો. Faic an caibideilપવિત્ર બાઇબલ C.L.7 વરસાદને અભાવે વહેળો થોડા વખત પછી સુકાઈ ગયો. એલિયા અને સારફાથની વિધવા Faic an caibideilઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 20197 પણ થોડા સમય પછી, નાળાનું પાણી સુકાઈ ગયું. કેમ કે દેશમાં કોઈ સ્થળે વરસાદ વરસ્યો ન હતો. Faic an caibideilપવિત્ર બાઈબલ7 પણ થોડા સમય પછી, નાની નદીનું પાણી સુકાઈ ગયું કેમકે દેશમાં કોઈ સ્થળે વરસાદ વરસ્યો ન હતો. Faic an caibideil |