૧ રાજા 17:6 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)6 અને તેને માટે કાગડા સવારે રોટલી તથા માંસ ને સાંજે રોટલી તથા માંસ લાવતા. અને નાળામાંથી તે [પાણી] પીતો. Faic an caibideilપવિત્ર બાઇબલ C.L.6 તે વહેળામાંથી પાણી પીતો અને કાગડાઓ તેને માટે રોજ સવારે અને સાંજે રોટલી અને માંસ લાવતા. Faic an caibideilઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 20196 કાગડાઓ સવાર સાંજ તેને રોટલી તથા માંસ લાવી આપતા હતા અને નાળાંમાંથી તે પાણી પીતો હતો. Faic an caibideilપવિત્ર બાઈબલ6 કાગડાઓ સવાર-સાંજ તેને રોટલી તથા માંસ લાવી આપતા, અને તે ઝરણામાંથી પાણી પીતો. Faic an caibideil |