૧ રાજા 17:15 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)15 અને તેણે જઈને એલિયાના કહેવા પ્રમાણે કર્યું અને એલિયાએ, તે સ્ત્રીએ તથા તેના ઘરનાંએ [ઘણા] દિવસો સુધી ખાધું. Faic an caibideilપવિત્ર બાઇબલ C.L.15 વિધવાએ જઈને એલિયાના કહેવા પ્રમાણે કર્યું અને તેમને ઘણા દિવસ સુધી પૂરતો ખોરાક મળ્યો. Faic an caibideilઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201915 આથી તેણે જઈને એલિયાના કહેવા મુજબ કર્યું. અને એલિયાએ, તે સ્ત્રીએ તથા તેના દીકરાએ ઘણા દિવસો સુધી ખાધું. Faic an caibideilપવિત્ર બાઈબલ15 આથી તેણે જઈને એલિયાના કહેવા મુજબ કર્યુ; અને લાંબા સમય સુધી એલિયાને, તે સ્રીને અને તેના કુટુંબને ખાવાનું મળતું રહ્યું. Faic an caibideil |