Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




૧ રાજા 15:23 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

23 આસાનાં બાકીના સર્વ કૃત્યો, તેના સર્વ પરાક્રમો, તથા તેણે જે કર્યું સર્વ, તથા તેણે જે નગરો બાંધ્યાં, તે યહૂદિયાના રાજાઓનાં કાળવૃતાંતના પુસ્તકમાં લખેલાં નથી શું? પણ તેની વૃદ્ધાવસ્થામાં તેના પગમાં દરદ થયું.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ C.L.

23 આસાનાં બાકીના કાર્યો, તેનાં પરાક્રમી કામો અને તેણે જે જે નગરોને કિલ્લેબંધીવાળાં બનાવ્યાં એ બધાની વિગતો યહૂદિયાના રાજાઓના ઇતિહાસમાં નોંધેલી છે. પણ તેની વૃદ્ધાવસ્થામાં તેને પગે દરદ થયું.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

23 આસાનાં બાકીનાં સર્વ કાર્યો, તેનાં સર્વ પરાક્રમો અને તેણે જે સર્વ કર્યું તે, તેમ જ તેણે બંધાવેલાં નગરો તે બધી બાબતો વિષે યહૂદિયાના રાજાઓના ઇતિહાસનાં પુસ્તકમાં લખેલું નથી શું? વૃદ્ધાવસ્થામાં તેને પગમાં રોગ લાગુ પડયો.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

23 આસાના રાજયના બીજા બધા પ્રસંગો, તેનાં વિજયો અને તેનાં બધાં કાર્યો, તેમજ તેણે બંધાવેલા નગરો તે બધું યહૂદાના રાજાઓના ઇતિહાસનાં ગ્રંથમાં લખેલું છે. વૃદ્ધાવસ્થામાં તેને પગનો રોગ લાગુ પડયો.

Faic an caibideil Dèan lethbhreac




૧ રાજા 15:23
7 Iomraidhean Croise  

યરોબામના બાકીના કૃત્યો, એટલે તેણે કેવી રીતે યુદ્ધ કર્યું, તથા કેવી રીતે રાજ ચલાવ્યું, એ જુઓ, ઇઝરયલનાં રાજાઓના કાળવૃતાંતનાં પુસ્તકમાં લખેલાં છે.


તેઓએ ગરારની આસપાસનાં સર્વ નગરો જીતી લીધાં; કેમ કે ત્યાંના લોકોને યહોવાનો ભય લાગ્યો. એ નગરોમાં ઘણું દ્રવ્ય હોવાથી તેઓએ તે લૂટી લીધાં.


તેણે યહૂદાને કહ્યું, “આપણે આ નગરો બાંધીએ, ને તેઓની આસપાસ કોટ, બુરજો, દરવાજા તથા ભૂંગળો બાંધીએ. હજી દેશમાં આપણને કોઈની નડતર નથી, કેમ કે આપણે આપણા ઈશ્વર યહોવાની ઉપાસના કરી છે, તેથી; તેમણે આપણને ચારે તરફ શાંતિ આપી છે.” એ પ્રમાણે તેઓએ બાંધકામ કર્યા ને આબાદ થયા.


અમારી વયના દિવસો સિત્તેર વર્ષ જેટલા છે, અથવા બળના કારણથી તેઓ એંસી વર્ષ થાય, તોપણ તેઓનો ગર્વ શ્રમ તથા દુ:ખમાત્ર છે; કેમ કે તે વહેલી થઈ રહે છે, અને અમે ઊડી જઈએ છીએ.


Lean sinn:

Sanasan


Sanasan