Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




૧ રાજા 13:16 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

16 એણે કહ્યું, “હું તમારી સાથે પાછો નહિ આવું ને તમારા ઘરમાં નહિ જાઉં, તેમ જ હું આ જગાએ તમારી સાથે રોટલી પણ નહિ ખાઉં, ને પાણી પણ નહિ પીઉં;

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ C.L.

16 પણ યહૂદિયાના ઈશ્વરભક્તે જવાબ આપ્યો, “હું તમારે ઘેર આવીને તમારી મહેમાનગીરી સ્વીકારી શક્તો નથી. હું અહીં પણ તમારી સાથે કંઈ ખાઈપીશ નહિ.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

16 ઈશ્વરભક્તે જવાબ આપ્યો, “હું તારી સાથે પાછો નહિ આવું અને તારા ઘરમાં નહિ જાઉં, તેમ જ હું આ જગ્યાએ તારી સાથે રોટલી પણ નહિ ખાઉં અને પાણી પણ નહિ પીઉં,

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

16 તેણે જવાબ આપ્યો, “ના, હું આવી શકું તેમ નથી, કેમકે મને તારી સાથે આવવાની રજા નથી કે તારી સાથે આ જગ્યાએ કંઇ ખાવાની કે પીવાની રજા નથી.

Faic an caibideil Dèan lethbhreac




૧ રાજા 13:16
8 Iomraidhean Croise  

ત્યારે વૃદ્ધ પ્રબોધકે એને કહ્યું, “મારી સાથે ઘેર ચાલો, ને રોટલી ખાઓ”


અને બલામે સવારે ઊઠીને બાલાકના આગેવાનોને કહ્યું, “તમારા દેશમાં પાછા જાઓ; કેમ કે મને તમારી સાથે આવવાને યહોવા ના કહે છે.”


માટે હવે કૃપા કરીને આજની રાત પણ અત્રે રહી જાઓ, કે યહોવા મને બીજું શું કહે છે તે હું જાણું.”


પણ તેમણે પાછા ફરીને પિતરને કહ્યું, “અરે શેતાન, મારી પછવાડે જા, તું મને ઠોકરરૂપ છે; કેમ કે ઈશ્ચરની વાતો પર નહિ, પણ માણસની વાતો પર તું ચિત્ત લગાડે છે.”


ત્યારે ઈસુ તેને કહે છે, “અરે શેતાન, આઘો જા; કેમ કે લખેલું છે કે, પ્રભુ તારા પરમેશ્વરનું ભજન કર ને તેમની એકલાની જ સેવા કર.”


જો કોઈ તમારી પાસે આવે, અને એ જ બોધ લઈને ન આવે, તો તેને ઘરમાં પેસવા ન દો, ને તેને ક્ષેમકુશળ ન કહો.


Lean sinn:

Sanasan


Sanasan