૧ રાજા 12:22 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)22 પણ ઈશ્વરની વાણી ઈશ્વર ભક્ત શમાયા પાસે આ પ્રમાણે આવી, Faic an caibideilપવિત્ર બાઇબલ C.L.22-23 પણ ઈશ્વરે પોતાના સંદેશવાહક શમાયાને બિન્યામીનનાં કુળોના સર્વ લોકોને આ પ્રમાણેનો સંદેશો આપવા જણાવ્યું. Faic an caibideilઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201922 પણ ઈશ્વરનું વચન ઈશ્વરભક્ત શમાયા પાસે આ પ્રમાણે આવ્યું; Faic an caibideilપવિત્ર બાઈબલ22 પણ ઇશ્વર ભકત શમાંયાને દેવની વાણી સંભળાઈ કે, Faic an caibideil |