૧ રાજા 11:32 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)32 (પણ મારા સેવક દાઉદની ખાતર, તથા યરુશાલેમ નગર કે જેને મેં ઇઝરાયલના સર્વ કુળોમાંથી પસંદ કર્યું છે તેની ખાતર, તેને એક કુળ મળશે;) Faic an caibideilપવિત્ર બાઇબલ C.L.32 મારા સેવક દાવિદને લીધે અને સમસ્ત ઇઝરાયલ દેશમાંથી મારા પોતાના નગર તરીકે પસંદ કરેલ નગર યરુશાલેમને લીધે શલોમોન પાસે એક કુળ રહેશે. Faic an caibideilઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201932 પણ મારા સેવક દાઉદ તથા યરુશાલેમ નગર કે જેને મેં ઇઝરાયલના સર્વ કુળોમાંથી પસંદ કર્યું છે તેની ખાતર હું સુલેમાનને એક કુળ આપીશ. Faic an caibideilપવિત્ર બાઈબલ32 પણ માંરા સેવક દાઉદને કારણે હું સુલેમાંન અને તેના કુટુંબને રાજ્ય કરવા માંટે એક જાતિ અને યરૂશાલેમ આપીશ જે નગર મેં ઇસ્રાએલની બધી ટોળીઓમાંથી પસંદ કર્યુ હતું. Faic an caibideil |