૧ રાજા 10:7 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)7 પણ મેં આવીને મારી પોતાની નજરે તે જોયું, ત્યાં સુધી હું તે વાત માનતી ન હતી. પણ જુઓ, મને અડધું પણ કહેવામાં આવ્યું ન હતું. જે કીર્તિ મેં સાંભળી હતી તે કરતાં તમારું જ્ઞાન તથા તમારી સમૃદ્ધિ વિશેષ છે. Faic an caibideilપવિત્ર બાઇબલ C.L.7 પણ મેં અહીં આવીને મારી જાતે જોયું ત્યાં સુધી એ મારા માન્યામાં આવતું નહોતું. પણ મેં તો અડધુંય સાંભળ્યું નહોતું. મને કહેવામાં આવ્યું હતું તે કરતાં તમારાં જ્ઞાન અને સમૃદ્ધિ વિશેષ છે. Faic an caibideilઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 20197 મેં આવીને મારી પોતાની નજરે તે જોયું, ત્યાં સુધી હું તે વાત માનતી ન હતી. મને તો અડધું પણ કહેવામાં આવ્યું ન હતું. જે કીર્તિ મેં સાંભળી હતી તે કરતાં તમારું જ્ઞાન તથા તમારી સમૃદ્ધિ વિશેષ છે. Faic an caibideilપવિત્ર બાઈબલ7 હું અહીં આવી એ પહેલાં આ સઘળું માંરા માંન્યામાં આવતું ન હતું; પણ હવે તો મેં પોતે જોયું છે! અને સાચે જ. આમાંનું અડધું પણ મને કહેવામાં આવ્યું ન હતું; મેં સાંભળ્યું હતું તેના કરતા તમાંરું જ્ઞાન અને સમૃદ્ધિ ઘણાં વધારે છે. Faic an caibideil |