Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




૧ રાજા 1:6 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

6 અને “તેં એમ કેમ કર્યું, ” એવું કહીને તેના પિતાએ તેને કોઈ વખત નારાજ કર્યો નહતો. વળી તે ઘણો સુંદર હતો; અને અબ્શાલોમની પછી તે જનમ્યો હતો.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

6 “તેં આ પ્રમાણે કેમ કર્યું?” એવું કહીને તેના પિતાએ તેને કોઈ વખત નારાજ કર્યો નહોતો. અદોનિયા ઘણો રૂપાળો હતો, તે આબ્શાલોમ પછી જનમ્યો હતો.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

6 તેના પિતાએ તેને આખા જીવન દરમ્યાન કદી ઠપકો આપ્યો નહોતો કે, તેને પૂછયું સરખુંય નહોતું કે, “તું આમ શા માંટે કરે છે?” વળી તે દેખાવડો હતો; અને આબ્શાલોમ પછી જન્મ્યો હતો.

Faic an caibideil Dèan lethbhreac




૧ રાજા 1:6
11 Iomraidhean Croise  

આખા ઇઝરાયલમાં સૌંદર્યની બાબતમાં કોઈ પણ માણસ આબ્શાલોમના જેવો પ્રશંસાપાત્ર નહોતો. તેના પગના તળિયાથી તે માથના તાલકા સુધી તેનામાં કંઈ પણ ખોડ ન હતી.


સુલેમાન રાજાએ પોતાની માને કહ્યું, “તમે અદોનિયા માટે શૂનામ્મી અબીશાગને જ કેમ માગો છો? તેને માટે રાજ્ય પણ માગો; કેમ કે તે મારો વડો ભાઈ છે. હા, તેને માટે, અબ્યાથાર યાજકને માટે, તથા સરુયાના દીકરા યોઆબને માટે પણ.


ત્રીજો, ગશૂરના રાજા તાલ્માયની પુત્રી માકાનો પુત્ર આબ્શાલોમ; ચોથો હાગ્ગીથનો પુત્ર અદોનીયા;


મૂર્ખાઈ બાળકના હ્રદયની સાથે જોડાયેલી છે; પણ શિક્ષાની સોટી તેનામાંથી તેને દૂર હાંકી કાઢશે.


સોટી તથા ઠપકો જ્ઞાન આપે છે; પણ સ્વતંત્ર મૂકેલું છોકરું પોતાની માને બદનામ કરે છે.


તેઓ દોડતા ગયા, ને તેને ત્યાંથી લઈ આવ્યા; અને જ્યારે લોકોમાં તે ઊભો રહ્યો, ત્યારે તેના ખભાની ઉપરનો ભાગ સર્વ લોકો કરતાં તરતો હતો.


કેમ કે મેં તેને કહ્યું છે કે, જે દુષ્ટતા તું જાણે છે તેને લીધે હું સદાને માટે તારા ઘરનો ન્યાય કરીશ, કેમ કે તારા દીકરાઓ પોતા પર શાપ લાવ્યા, છતાં તેં તેમને અડકાવ્યા નહિ.


તેને શાઉલ નામનો એક પુત્ર હતો, તે જુવાન અને સુંદર પુરુષ હતો. ઇઝરાયલમાં તેના કરતાં વધારે સુંદર કોઈ નહોતો. તેના ખભાની ઉપરનો ભાગ સર્વ લોકોથી તરતો હતો.


Lean sinn:

Sanasan


Sanasan