Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




૧ રાજા 1:50 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

50 અદોનિયા સુલેમાનથી બીધો; અને તે ઊઠયો, ને જઈને તેણે વેદીનાં શિંગ પકડયાં.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ C.L.

50 શલોમોનથી ખૂબ ભયભીત થઈને અદોનિયા મુલાકાતમંડપે નાસી ગયો અને ત્યાં જઈને તેણે વેદીનાં શિંગ પકડયાં.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

50 અદોનિયા સુલેમાનથી ગભરાઈને ઊઠ્યો અને જઈને તેણે વેદીનાં શિંગ પકડ્યાં.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

50 અદોનિયા પણ વેદી પાસે દોડી ગયો અને તેણે વેદીના શિંગ પકડી લીધાં.

Faic an caibideil Dèan lethbhreac




૧ રાજા 1:50
9 Iomraidhean Croise  

[એ સાંભળીને] અદોનિયાના સર્વ મહેમાન બીધા, ને તેઓ ઊઠીને પોતપોતાને માર્ગે પડ્યા.


સુલેમાનને ખબર મળી કે, ‘જો, અદોનિયા સુલેમાન રાજાથી બીહે છે; કેમ કે જો, તે વેદીના શિંગ પકડીને કહે છે કે, સુલેમાન રાજા આજે મારી આગળ સમ ખાય કે તે તરવારથી પોતાના દાસનો સંહાર નહિ કરે.’


યોઆબને એ સમાચાર મળ્યા; કેમ કે યોઆબ આબ્શાલોમના પક્ષમાં ગયો ન હતો, તોપણ તે અદોનિયાના પક્ષમાં તો ભળી ગયો હતો. અને યોઆબે યહોવાના મંડપમાં નાસી જઈને વેદીનાં શિંગ પકડ્યાં.


યહોવા તે જ ઈશ્વર છે, તેમણે આપણને અજવાળું આપ્યું છે; વેદીનાં શિંગોની સાથે દોરડાંથી બલિદાનને બાંધો.


અને જો કોઈ માણસ જાણીજોઈને પોતાના પડોશી પર ઘસી પડીને તેને કપટથી મારી નાખે; તો એવાને મારી વેદી આગળથી પણ કાઢીને મારી નાખવો.


અને તેના ચાર ખૂણા પર તું તેનાં શિંગ બનાવ; તેનાં શિંગ તેની સાથે સળંગ હોય; અને તું તેને પિત્તળથી મઢ.


અને વર્ષમાં એક વાર હારુન તેના શિંગ પર પ્રાયશ્ચિત કરે; તમારી પેઢી દરપેઢી વર્ષમાં એક વાર પ્રાયશ્ચિતના પાપાર્થાર્પણના રક્તથી તેને માટે તે પ્રાયશ્ચિત કરે; તે યહોવાને માટે પરમપવિત્ર છે.”


અને તેણે તેના ચાર ખૂણા પર તેનાં શિંગ બનાવ્યં; તેનાં શિંગ તેની સાથે સળંગ જોડેલાં હતાં; અને તેણે તેને પિત્તળથી મઢી.


ઉપલી વેદી ચાર હાથની હોય; અને વેદીના મથાળાની ઉપરની બાજુએ ચાર શિંગડાં હોય.


Lean sinn:

Sanasan


Sanasan