૧ રાજા 1:22 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)22 અને જુઓ, તે હજી તો રાજા સાથે વાત કરતી હતી. એટલામાં નાથાન પ્રબોધક અંદર આવ્યો. Faic an caibideilપવિત્ર બાઇબલ C.L.22 તે બોલી રહી એવામાં જ નાથાન રાજમહેલમાં આવી પહોંચ્યો. Faic an caibideilઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201922 બાથશેબા હજી તો રાજાની સાથે વાત કરતી હતી, એટલામાં નાથાન પ્રબોધક અંદર આવ્યો. Faic an caibideilપવિત્ર બાઈબલ22 બાથશેબા હજી તો રાજાની સાથે વાત કરતી હતી, ત્યાં જ પ્રબોધક નાથાન આવી પહોંચ્યો. Faic an caibideil |